haryana news/ મહિલા રેસલર વિનેશ ફોગટનો રાજકારણમાં પ્રવેશ, દિલ્હીમાં આજે કોંગ્રેસમાં જોડાશે

Haryan News: મહિલા રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat) હરિયાણા (Haryana)ના રાજકારણ (Politics)માં પ્રવેશ કરવા જઈ રહી છે. વિનેશ ફોગાટ (Vinesh Phogat) કોંગ્રેસ (Congress)ની ટિકિટ પર ચૂંટણી લડશે. વિનેશ આજે સવારે 11.30 વાગ્યે દિલ્હીમાં કોંગ્રેસ (Congress)માં જોડાશે. સાથે જ કોંગ્રેસ બજરંગ પુનિયાને સ્ટાર પ્રચારક બનાવી શકે છે. વિનેશ ફોગાટ ચરખી દાદરી, બધડા અથવા જુલાનાથી ચૂંટણી લડી […]

Top Stories India Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 63 મહિલા રેસલર વિનેશ ફોગટનો રાજકારણમાં પ્રવેશ, દિલ્હીમાં આજે કોંગ્રેસમાં જોડાશે

Haryan News: મહિલા રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat) હરિયાણા (Haryana)ના રાજકારણ (Politics)માં પ્રવેશ કરવા જઈ રહી છે. વિનેશ ફોગાટ (Vinesh Phogat) કોંગ્રેસ (Congress)ની ટિકિટ પર ચૂંટણી લડશે. વિનેશ આજે સવારે 11.30 વાગ્યે દિલ્હીમાં કોંગ્રેસ (Congress)માં જોડાશે. સાથે જ કોંગ્રેસ બજરંગ પુનિયાને સ્ટાર પ્રચારક બનાવી શકે છે. વિનેશ ફોગાટ ચરખી દાદરી, બધડા અથવા જુલાનાથી ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટે ભારતીય રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ અને બીજેપી નેતા બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.

विनेश फोगाट, बजरंग पूनिया कांग्रेस में शामिल, हरियाणा विधानसभा चुनाव लड़ने की तैयारी

તાજેતરમાં, કુસ્તીબાજ વિનેશ અને બજરંગ પુનિયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા, જે પછી તેમના રાજકારણમાં પ્રવેશને લઈને રેસલર વિનેશ સમાચારોમાં આવી છે. 4 સપ્ટેમ્બરે કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા. આ બેઠક બાદ બંને કુસ્તીબાજો અને રાહુલ ગાંધી વચ્ચેની મુલાકાતની તસવીર સામે આવી હતી, જે બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું કે આ બંને ચહેરા કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. વિનેશ અને બજરંગની વિધાનસભા બેઠકો અંગે પણ ચર્ચા ચાલી રહી છે. હવે જોવાનું એ રહે છે કે બંને કુસ્તીબાજો કઈ બેઠક પરથી રાજકીય જંગમાં ઉતરશે.

ભાજપના પ્રહાર

વિનેશ ફોગટ આજે દિલ્હીમાં કોંગ્રેસમાં જોડાશે. આ સમાચારો બાદ હવે બીજેપી નેતા અનિલ વિજે વિનેશ ફોગાટને લઈને નિવેદન આપ્યું છે. અનિલ વિજે કહ્યું કે, જો વિનેશ ફોગટ દેશની દીકરીમાંથી કોંગ્રેસની દીકરી બનવા માંગતી હોય તો અમને શું વાંધો હશે?

बीजेपी ने किस तरह विनेश फोगाट-बजरंग पूनिया को कांग्रेस की झोली में डाल  दिया... - How BJP put Vinesh Phogat Bajrang Punia in Congress lap opns2 -  AajTak

કુસ્તીબાજોના વિરોધનો ઉલ્લેખ કરતાં અનિલ વિજે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રથમ દિવસથી જ કુસ્તીબાજોની પાછળ હતી અને કોંગ્રેસની ઉશ્કેરણીથી આંદોલન ચાલી રહ્યું છે, અન્યથા તેનો નિર્ણય લેવામાં આવ્યો હોત. આ પહેલા બીજેપી સાંસદ મનોજ તિવારીએ પણ વિનેશ ફોગાટને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, “વિનેશ સમજી જશે કે કોંગ્રેસ તેની પ્રતિષ્ઠાને રોકડ કરવા માંગે છે. શું વિનેશ ફોગાટ 370 લાદવા માંગે છે, દલિતો પર અત્યાચાર કરવા માંગે છે. તેથી તે થોડા સમયની વાત છે, સમય આવતા બધા સમજી જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અવાજ ઉઠાવવો એ દર વખતે રાજકીય મુદ્દો ન હોય, સરકારે દિલ મોટું રાખવું જોઈએ: વિનેશ ફોગટ

આ પણ વાંચો: વિનેશ ફોગટની અપીલ ફગાવી, ભારતની સિલ્વર મેડલ મેળવવાની આશા ઠગારી નીવડી

આ પણ વાંચો: અયોગ્ય જાહેર થયા બાદ વિનેશ ફોગટની પહેલી તસવીર સામે આવી, પીટી ઉષા તેને મળવા આવી