Women's Premier League/ વિમેન્સ પ્રીમિયર લીગનો કાર્યક્રમ જાહેર, બેંગ્લોર અને દિલ્હી ખાતે મેચો રમાશે

આ વર્ષે ખાસિયત એ છે કે આ વખતે કોઈ ડબલ હેડર નહીં હોય. બધી મેચો સાડા સાત વગે શરૂ થશે….

Top Stories Sports
YouTube Thumbnail 2024 01 23T165357.642 વિમેન્સ પ્રીમિયર લીગનો કાર્યક્રમ જાહેર, બેંગ્લોર અને દિલ્હી ખાતે મેચો રમાશે

Sports News: Women’s Premier League (વિમેન્સ પ્રીમિયર લીગ)નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. 23 ફેબ્રુઆરીએ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ રમાવાની શરૂઆત થશે. આ બધી મેચો બેંગ્લોર અને દિલ્હી ખાતે રમાશે.

BCCIએ WPLના બીજા સિઝનનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 23 ફેબ્રુઆરીથી પહેલી સિઝનના ફાઈનલમાં રમાનારી ટીમોથી આ વર્ષે બીજી સિઝનમાં પ્રથમ મેચ રમશે. ફાઈનલ મેચ 23 માર્ચે થશે. પ્રથમ 11 મેચો બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. બાકીની 11 મેચો દિલ્હીના અરૂણ જેટલી સ્ટડિયમમાં રમાવાની છે.  5 મહિલા ટીમો WPLમાં ભાગ લેશે.

ગયા વર્ષે મુંબઈ ઈડિયન્સની ટીમે દિલ્હીની ટીમને હરાવી હતી. આ લીગમાં કુલ 20 મેચો રમાશે. ત્યારબાદ એલિમિનેટર અને ફાઈનલ મેચ રમાશે. ટોપમાં રહેનારી ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેવાવાળી ટીમ સાથે અથડાશે. આ વર્ષે ખાસિયત એ છે કે આ વખતે કોઈ ડબલ હેડર નહીં હોય. બધી મેચો સાડા સાત વગે શરૂ થશે.

  • WPLનો કાર્યક્રમ

23 ફેબ્રુઆરી –  મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ

24 ફેબ્રુઆરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs યુપી વોરિયર્સ

25 ફેબ્રુઆરી – ગુજરાત જાયન્ટસ vs મુંબઈ ઈડિયન્સ

26 ફેબ્રુઆરી – યુપી વોરિયર્સ vs દિલ્હી કેપિટલ્સ

27 ફેબ્રુઆરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ગુજરાત જાયન્ટસ

28 ફેબ્રુઆરી – મુંબઈ ઈડિયન્સ vs યુપી વોરિયર્સ

29 ફેબ્રુઆરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs દિલ્હી કેપિટલ્સ

1 માર્ચ – યુપી વોરિયર્સ vs ગુજરાત જાયન્ટસ

2 માર્ચ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs મુંબઈ ઈન્ડિયન્સ

3 માર્ચ – ગુજરાત જાયન્ટસ vs દિલ્હી કેપિટલ્સ

4 માર્ચ – યુપી વોરિયર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

5 માર્ચ – દિલ્હી કેપિટલ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ

6 માર્ચ – ગુજરાત જાયન્ટસ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

7 માર્ચ – યુપી વોરિયર્સ vs મુંબઈ ઈન્ડિયન્સ

8 માર્ચ – દિલ્હી કેપિટલ્સ vs યુપી વોરિયર્સ

9 માર્ચ – મુંબઈ ઈન્ડિયન્સ vs ગુજરાત જાયન્ટસ

10 માર્ચ – દિલ્હી કેપિટલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

11 માર્ચ – ગુજરાત જાયન્ટસ vs યુપી વોરિયર્સ

12 માર્ચ – મુંબઈ ઈન્ડિયન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

13 માર્ચ – ગુજરાત જાયન્ટસ vs દિલ્હી કેપિટલ્સ

15 માર્ચ – એલિમિનેટર

17 માર્ચ – ફાઈનલ



આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ