Not Set/ ચીન/ કોલસાની ખાણમાં થયો વિસ્ફોટ, 15 લોકોનાં મોત, 9 ઘાયલ

ચીનના શાંક્સી પ્રાંતમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયા છે જયારે 9 લોકો ઘાયલ થયા. મળતા અહેવાલ મુજબ સોમવારે પિંગ્યાઓ કાઉન્ટીમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો ત્યારે ખાણમાં 35 ખાણિયો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટમાં 15 લોકો માર્યા ગયા અને 9 લોકો ઘાયલ થયા.  આ દુર્ઘટનામાં ફસાયેલા 11 ખાણિયોને સુરક્ષિત બહાર કાઢવામાં […]

World
Untitled 15 ચીન/ કોલસાની ખાણમાં થયો વિસ્ફોટ, 15 લોકોનાં મોત, 9 ઘાયલ

ચીનના શાંક્સી પ્રાંતમાં કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયા છે જયારે 9 લોકો ઘાયલ થયા.

મળતા અહેવાલ મુજબ સોમવારે પિંગ્યાઓ કાઉન્ટીમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો ત્યારે ખાણમાં 35 ખાણિયો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટમાં 15 લોકો માર્યા ગયા અને 9 લોકો ઘાયલ થયા.

 આ દુર્ઘટનામાં ફસાયેલા 11 ખાણિયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવેલ માઇનર્સને પ્રાથમિક સારવાર બાદ છોડવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.