Not Set/ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ હર્બટ વૉકર બુશનું ૯૪ વર્ષની વયે નિધન

ન્યુયોર્ક અમેરિકાના ૪૧માં રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશનું ૯૪ વર્ષની ઉંમરે નિધન થયું છે. The 41st President of the United States of America, George H W Bush, passed away on November 30 (local time, December 1 IST) Read @ANI Story | https://t.co/B805eiWJ8t pic.twitter.com/43106hkXV5 — ANI Digital (@ani_digital) December 1, 2018 Statement by the 43rd President of the […]

Top Stories World Trending Politics

ન્યુયોર્ક

અમેરિકાના ૪૧માં રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશનું ૯૪ વર્ષની ઉંમરે નિધન થયું છે.

શુક્રવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિના કુટુંબ દ્વારા આ જાહેરાત આપી હતી.

જ્યોર્જ બુશ અમેરિકાના ૪૧માં રાષ્ટ્રપિતા બન્યા હતા. વર્ષ ૧૯૮૯ થી ૧૯૯૩સુધી તેઓએ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. આઠ વર્ષ બાદ તેના પુત્ર અમેરિકાના ૪૩માં રાષ્ટ્રપતિ બન્યા હતા.

તેમની પત્ની બાર્બરા બુશનું મૃત્યુ ૯૨ વર્ષની ઉંમરે ૧૭ એપ્રિલ ૨૦૧૮માં થયું હતું.

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે