Not Set/ કસીનોમાં જુગાર રમતા Gioneeના ચેરમેન ગુમાવ્યા અબજો રૂપિયા, પછી શું થયું જાણો અહી.

નવી દિલ્હી, ચીનની અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કપની જિયોની શુક્રવાર સવારથી જ ચર્ચામાં છે. આ કંપનીનું ચર્ચામાં હોવાનું કારણ કોઈ સ્માર્ટફોનનું લોન્ચિંગ કે અન્ય ગેઝેટને લઈ નથી, પરંતુ કંપની પોતાના ચેરમેનના જ છે. હકીકતમાં, Gioneeના ચેરમેન લિઉ લિરોંગ એક કસીનોમાં જુગાર રમતા કથિત રીતે ૧૦ અબજ યુઆન એટલે કે ૧ ખર્વ રૂપિયા હારી ગયા છે. એન્ડ્રોઇડ […]

Top Stories World Trending
gionee1000x562 1999b4ee46 કસીનોમાં જુગાર રમતા Gioneeના ચેરમેન ગુમાવ્યા અબજો રૂપિયા, પછી શું થયું જાણો અહી.

નવી દિલ્હી,

ચીનની અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કપની જિયોની શુક્રવાર સવારથી જ ચર્ચામાં છે. આ કંપનીનું ચર્ચામાં હોવાનું કારણ કોઈ સ્માર્ટફોનનું લોન્ચિંગ કે અન્ય ગેઝેટને લઈ નથી, પરંતુ કંપની પોતાના ચેરમેનના જ છે.

હકીકતમાં, Gioneeના ચેરમેન લિઉ લિરોંગ એક કસીનોમાં જુગાર રમતા કથિત રીતે ૧૦ અબજ યુઆન એટલે કે ૧ ખર્વ રૂપિયા હારી ગયા છે.

liulirong કસીનોમાં જુગાર રમતા Gioneeના ચેરમેન ગુમાવ્યા અબજો રૂપિયા, પછી શું થયું જાણો અહી.
world-gionee-chairman-loses-144m-casino-company-verge-bankruptcy

એન્ડ્રોઇડ ઓથોરિટીના જણાવ્યા મુજબ, જિયોનીના ચેરમેન કસીનોમાં અંદાજે ૧ ખર્વ રૂપિયા હારી ગયા છે. આ વચ્ચે માહિતી સામે આવી રહી છે કે, આ કારણે જિયોની દ્વારા પોતાના સપ્લાયર્સને પેમેન્ટ પણ કરી શકી નથી અને હાલમાં દેવાદાર થવાની કગાર પર આવી ગઈ છે.

બીજી બાજુ આ સપ્લાયર્સ દ્વારા ઇન્ટરમિડીએટ પીપલ્સ કોર્ટમાં કંપનીના આ દેવા અંગે આવેદન કર્યું છે.

47b4b4fe f47b 11e8 9c15 87952149edff કસીનોમાં જુગાર રમતા Gioneeના ચેરમેન ગુમાવ્યા અબજો રૂપિયા, પછી શું થયું જાણો અહી.
world-gionee-chairman-loses-144m-casino-company-verge-bankruptcy

અત્રે ઉલ્લેખનીય છે કે, જિયોની કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ કંપનીની ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની જિયોનીના ફાઉન્ડર લિઉ લિરોંગ છે અને કંપનીનું અચાનક જ વધી ગયેલું દેવું કંપનીના ચેરમેનનો જુગારમાં અબજો રૂપિયા હારી જવાનું રહ્યું છે.

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની જિયોનીની વાત કરવામાં આવે તો, આ કંપનીની શરૂઆત ૨૦૦૨માં થઇ હતી અને તેની ગણના ચીનની સૌથી જૂની બ્રાંડમાં થાય છે.