Not Set/ નાસાએ ચંદ્ર મિશન માટે 9 કંપની સાથે કર્યો 2.6 ડોલર બિલિયનનો કોન્ટ્રાક્ટ

યુએસ સ્પેસ એજન્સી NASA દ્વારા ચંદ્ર મિશન માટે નવ પાર્ટનર કંપનીઓનાં નામનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ કંપનીઓ ચંદ્ર મિશન માટેની મુન લેન્ડીંગ મશીનની ડીઝાઇન બનાવશે અને તેને બીલ્ડ કરશે. આ કંપનીઓ Commercial Lunar Payload Services (CLPS) કોન્ટ્રાક્ટ હેઠળ 10 વર્ષ સુધી કામ કરશે. આ કંપનીઓ સાથે કુલ 2.6 ડોલર બિલિયનનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો […]

Top Stories World Tech & Auto Business
download 4 નાસાએ ચંદ્ર મિશન માટે 9 કંપની સાથે કર્યો 2.6 ડોલર બિલિયનનો કોન્ટ્રાક્ટ

યુએસ સ્પેસ એજન્સી NASA દ્વારા ચંદ્ર મિશન માટે નવ પાર્ટનર કંપનીઓનાં નામનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ કંપનીઓ ચંદ્ર મિશન માટેની મુન લેન્ડીંગ મશીનની ડીઝાઇન બનાવશે અને તેને બીલ્ડ કરશે.

આ કંપનીઓ Commercial Lunar Payload Services (CLPS) કોન્ટ્રાક્ટ હેઠળ 10 વર્ષ સુધી કામ કરશે. આ કંપનીઓ સાથે કુલ 2.6 ડોલર બિલિયનનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે.

આ છે કંપનીઓનાં નામ :

Astrobotic Technology, Inc.: Pittsburgh

Deep Space Systems: Littleton, Colorado

Draper: Cambridge, Massachusetts

Firefly Aerospace, Inc.: Cedar Park, Texas

Intuitive Machines, LLC: Houston

Lockheed Martin Space: Littleton, Colorado

Masten Space Systems, Inc.: Mojave, California

Moon Express: Cape Canaveral, Florida

Orbit Beyond: Edison, New Jersey