Not Set/ અપહરણ કરાયેલા આફ્રિકાના સૌથી યુવાન બિલિયોનેર મોહમ્મદ સુરક્ષિત આવ્યા ઘરે

તાન્ઝાનિયાનો એકમાત્ર બિલિયોનેર બીઝનેસમેન અને ફોર્બ્સ દ્વારા જાહેર થયેલો આફ્રિકાનાં યંગેસ્ટ 43 વર્ષીય બિલિયોનેર મોહમ્મદ ડ્યુજી ગુરુવારે જીમ જતાં હતાં ત્યાંથી કિડનેપ થઇ ગયા હતા. મોહમ્મદ ડ્યુજી તાન્ઝાનિયા લીમીટેડ મોહમ્મદ એન્ટરપ્રાઈઝીઝ (METL Group)ના  ટ્વીટર પર તેમણે લખ્યું છે કે હું સુરક્ષિત ઘરે પહોચી ગયો છુ. જો કે બીજી કોઈ ખબર આપવામાં નથી આવી કે આખરે […]

Top Stories World Trending
Mo Dewji 0310 અપહરણ કરાયેલા આફ્રિકાના સૌથી યુવાન બિલિયોનેર મોહમ્મદ સુરક્ષિત આવ્યા ઘરે

તાન્ઝાનિયાનો એકમાત્ર બિલિયોનેર બીઝનેસમેન અને ફોર્બ્સ દ્વારા જાહેર થયેલો આફ્રિકાનાં યંગેસ્ટ 43 વર્ષીય બિલિયોનેર મોહમ્મદ ડ્યુજી ગુરુવારે જીમ જતાં હતાં ત્યાંથી કિડનેપ થઇ ગયા હતા.

મોહમ્મદ ડ્યુજી તાન્ઝાનિયા લીમીટેડ મોહમ્મદ એન્ટરપ્રાઈઝીઝ (METL Group)ના  ટ્વીટર પર તેમણે લખ્યું છે કે હું સુરક્ષિત ઘરે પહોચી ગયો છુ. જો કે બીજી કોઈ ખબર આપવામાં નથી આવી કે આખરે કિડનેપરે તેમને કઈ રીતે છોડી મુક્યા.

વધુમાં તેમણે પોતાની કામની અને પોલીસની કામગીરી બદલે દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ બિલિયોનર બીઝનેસમેનની તપાસ શરુ કરી દેવામાં આવી હતી અને આ ઘટના સાથે જોડાયેલાં ત્રણ વ્યક્તિઓને પકડી પણ લેવામાં આવ્યા હતા. મોહમ્મદની નેટ વર્થ 1.5 બિલીયન ડોલર છે. તેઓ એક રાજકારણી પણ છે

ઉલ્લેખનીય છે કે બીઝનેસમેનને બે માણસો દ્વારા કિડનેપ કરી લેવામાં આવ્યા હતા જયારે તેઓ હોટેલમાં અંદર પ્રવેશ્યા હતા.