Not Set/ OMG : માત્ર મોડેલ જ નહી પરંતુ આ ફેશન શોમાં રેમ્પ પર બિલાડીએ પણ કર્યું કેટવોક

ઈસ્તાબુલમાં એક ફેશન શો દરમ્યાન ચોંકાવનારો નજરો જોવા મળ્યો હતો. રેમ્પ વોક પર તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ બિલાડી પણ કેટવોક કરે. હાલમાં થયેલા વાક્યા વકકુ ઇન્ટરનેશનલ ફેશન શોમાં બિલાડીનો કેટ વોકનો નજરો જોવા મળ્યો હતો. Instagram will load in the frontend. રેપ પર જયારે બધી મોડેલ ડીઝાઈનર કપડા પહેરીને રેમ્પ પર વોક કરી […]

Top Stories World Trending
cat OMG : માત્ર મોડેલ જ નહી પરંતુ આ ફેશન શોમાં રેમ્પ પર બિલાડીએ પણ કર્યું કેટવોક

ઈસ્તાબુલમાં એક ફેશન શો દરમ્યાન ચોંકાવનારો નજરો જોવા મળ્યો હતો. રેમ્પ વોક પર તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ બિલાડી પણ કેટવોક કરે.

હાલમાં થયેલા વાક્યા વકકુ ઇન્ટરનેશનલ ફેશન શોમાં બિલાડીનો કેટ વોકનો નજરો જોવા મળ્યો હતો.

Instagram will load in the frontend.

રેપ પર જયારે બધી મોડેલ ડીઝાઈનર કપડા પહેરીને રેમ્પ પર વોક કરી રહી હતી ત્યારે રેમ્પ પર અચાનક એક બિલાડી આવી ગઈ હતી. આ બિલાડી પ્રથમ તો બેઠેલી હતી ત્યારબાદ તે પણ મોડેલની સાથે વોક કરી રહેલી વિડીયોમાં જણાય છે.

એટલું જ નહી પરંતુ રેમ્પ પર ચાલી રહેલી બિલાડીને ડરાવવા માટે તે કુદકો મારતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે.

આ ફેશન શોમાં ઉપસ્થિત તમામ લોકોએ મોડેલને છોડીને આ બિલાડી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અને આ બિલાડીના વિડીયો બનાવવા માંડ્યા હતા.

બિલાડીના કેટ વોકનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ ગયો છે. આ બિલાડી એક વોકના લીધે દુનિયાભરમાં છવાઈ ગઈ હતી.