Railway/ ભારતીય રેલવેએ હોસ્પિટલ ટ્રેન બનાવી દુનિયાભરને ચોંકાવી દીધી….જુઓ શાનદાર તસવીર

ભારતીય રેલવે હોસ્પિટલની ટ્રેન બનાવીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય રેલવેએ એક મોટી પહેલ કરીને વિશ્વની પ્રથમ હોસ્પિટલ ટ્રેન બનાવી છે. આખા વિશ્વના કોઈ પણ દેશ પાસે આટલી ખાસ ટ્રેન નથી. ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર આ નવી હોસ્પિટલ ટ્રેનનું નામ લાઇફલાઇન એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે. આ ટ્રેનમાં હોસ્પિટલ જેવી સુવિધા છે. રેલવે મંત્રાલયે હોસ્પિટલ ટ્રેનની તસવીરો […]

India
hospital train ભારતીય રેલવેએ હોસ્પિટલ ટ્રેન બનાવી દુનિયાભરને ચોંકાવી દીધી....જુઓ શાનદાર તસવીર

ભારતીય રેલવે હોસ્પિટલની ટ્રેન બનાવીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય રેલવેએ એક મોટી પહેલ કરીને વિશ્વની પ્રથમ હોસ્પિટલ ટ્રેન બનાવી છે. આખા વિશ્વના કોઈ પણ દેશ પાસે આટલી ખાસ ટ્રેન નથી.

ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર આ નવી હોસ્પિટલ ટ્રેનનું નામ લાઇફલાઇન એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે. આ ટ્રેનમાં હોસ્પિટલ જેવી સુવિધા છે. રેલવે મંત્રાલયે હોસ્પિટલ ટ્રેનની તસવીરો ટ્વિટર દ્વારા શેર કરી છે.

World's first hospital on train “Lifeline Express” reaches Gauripur Station  in Dhubri - Sentinelassam

પ્રાપ્ત માહિતી અનુસાર, લાઇફલાઇન એક્સપ્રેસ ટ્રેન આસામના બદરપુર સ્ટેશન પર મુકવામાં આવી છે. આ હોસ્પિટલ ટ્રેનમાં અત્યાધુનિક ટેકનીકી ઉપકરણો અને ડૉકટરોની ટીમ છે. જેમાં 2 આધુનિક ઓપરેશન થિયેટરો અને 5 ઓપરેટિંગ ટેબલ સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

Indian Railway Makes Worlds First Hospital Train Lifeline Express Of India  - भारतीय रेलवे का कमाल, बनाई दुनिया की पहली हॉस्पिटल ट्रेन, देखें शानदार  तस्वीरें - Amar Ujala Hindi News Live

આ લાઈફલાઈન એક્સપ્રેસમાં દર્દીઓની મફત સારવારની વ્યવસ્થા છે. આ ટ્રેનમાં હોસ્પિટલની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આથી આ ટ્રેનનું નામ લાઇફલાઇન એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે.

World's 1st Hospital Train 'Lifeline Express' Currently Stationed in Assam  - Sentinelassam

તમને જણાવી દઈએ કે, કોરોના રોગચાળા વચ્ચે મુસાફરોની સુરક્ષા માટે, ભારતીય રેલવેએ સારી વ્યવસ્થા કરી છે. જેમાં રેલવે સ્ટેશનો પર ઓટોમેટિક ટિકિટ ચેકિંગ મશીન સહિતની અનેક સુવિધાઓ સામેલ છે.

Hospital train, Lifeline Express, arriving in Latur on June 15 | NewsBytes

કોરોના સંક્રમણ દરમિયાન રેલવે હાઇ ટેક બની રહી છે, અને તબીબી સહાયક રોબોટ્સ સહિતના તમામ આધુનિક મશીનો રજૂ કર્યા છે.