Not Set/ Xiaomi એ પહેલીવાર 70 ઈંચ સ્ક્રીન સાથે Redmi TV કર્યુ લોન્ચ, જાણો શું છે તેની કિંમત

ચીનની સ્માર્ટફોન નિર્માતા Xiaomi એ પોતાની પહેલી Redmi ની 70 ઇંચની સ્માર્ટ ટીવી લોન્ચ કરી દીધી છે. આ સ્માર્ટ ટીવી ચીનમાં લોન્ચ કરવામાં આવી છે. તમે આ સ્માર્ટ ટીવી દિવાલની સાથે સ્ટેન્ડ પર પણ મૂકી શકો છો. આ ટીવીમાં 4K HDR સપોર્ટ આપવામાં આવેલ છે. આ સિવાય ગ્રાહકોને Dolby Atoms ઓડિયોનો સપોર્ટ પણ મળશે. આ […]

Tech & Auto
6a725c69 5306 4426 94ea 12d4cd6000cf Xiaomi એ પહેલીવાર 70 ઈંચ સ્ક્રીન સાથે Redmi TV કર્યુ લોન્ચ, જાણો શું છે તેની કિંમત

ચીનની સ્માર્ટફોન નિર્માતા Xiaomi એ પોતાની પહેલી Redmi ની 70 ઇંચની સ્માર્ટ ટીવી લોન્ચ કરી દીધી છે. આ સ્માર્ટ ટીવી ચીનમાં લોન્ચ કરવામાં આવી છે. તમે આ સ્માર્ટ ટીવી દિવાલની સાથે સ્ટેન્ડ પર પણ મૂકી શકો છો. આ ટીવીમાં 4K HDR સપોર્ટ આપવામાં આવેલ છે. આ સિવાય ગ્રાહકોને Dolby Atoms ઓડિયોનો સપોર્ટ પણ મળશે.

EDIB9eKUYAE4IhQ e1567071095377 Xiaomi એ પહેલીવાર 70 ઈંચ સ્ક્રીન સાથે Redmi TV કર્યુ લોન્ચ, જાણો શું છે તેની કિંમત

આ ટીવીમાં ગ્રાહકોને બે યુએસબી પોર્ટ, ત્રણ HDR પોર્ટ્સ અને વાઇફાઇ ડ્યુઅલ બેન્ડ કનેક્ટિવિટી મળશે. આ ટીવી ખૂબ જ સરળ ડિઝાઇનમાં બનાવવામાં આવી છે. આ સ્માર્ટ ટીવીમાં 2 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ આપવામાં આવેલ છે. તમે આ ટીવીને IoT નિયંત્રણ પૃષ્ઠ દ્વારા Xiaomi નાં અન્ય સ્માર્ટ ડિવાઇસીસથી પણ કનેક્ટ કરી શકાય છે. આ સ્માર્ટ ટીવીની કિંમત આશરે 38,000 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.