Not Set/ સેમસંગનાં ફોલ્ડ થઇ શકે એવો ફોનમાં હોઈ શકે છે આટલી વધુ બેટરી કેપેસીટી

સેમસંગ ગેલેક્સી ફોલ્ડ ફોન બે બેટરી સાથે આવી શકે છે. બંને બેટરી મળીને કુલ 6,000mAh બેટરી હોઈ શકે છે. વર્ષ 2019 નાં પહેલાં છ મહિનામાં કંપની આ નવો ફોન લોન્ચ કરી શકે છે. આ ફોન કંપનીનો પહેલો વળી શકે એવો ફોન હશે. LetsGoDigital નાં રીપોર્ટ અનુસાર, Galaxy F જે Galaxy Fold તરીકે પણ ઓળખાય છે […]

Top Stories World Tech & Auto
55131f5969bedde16516b73a 750 375 સેમસંગનાં ફોલ્ડ થઇ શકે એવો ફોનમાં હોઈ શકે છે આટલી વધુ બેટરી કેપેસીટી

સેમસંગ ગેલેક્સી ફોલ્ડ ફોન બે બેટરી સાથે આવી શકે છે. બંને બેટરી મળીને કુલ 6,000mAh બેટરી હોઈ શકે છે. વર્ષ 2019 નાં પહેલાં છ મહિનામાં કંપની આ નવો ફોન લોન્ચ કરી શકે છે. આ ફોન કંપનીનો પહેલો વળી શકે એવો ફોન હશે.

LetsGoDigital નાં રીપોર્ટ અનુસાર, Galaxy F જે Galaxy Fold તરીકે પણ ઓળખાય છે જે ટેબ્લેટ કમ ફોનનો અનુભવ આપશે. આ ફોનમાં 7-inch AMOLED પેનલ હશે. બે બેટરી અલગ અલ્હ હશે જેથી ફોન આસાનીથી વળી શકે.

maxresdefault 3 સેમસંગનાં ફોલ્ડ થઇ શકે એવો ફોનમાં હોઈ શકે છે આટલી વધુ બેટરી કેપેસીટી
Samsung’s foldable smartphone may get a massive battery capacity

કંપની શરૂઆતમાં 1 મિલિયન ફોન બનાવશે અને જો પછી ફોનની વધુ માંગ રહેશે તો વધુ ફોનનું પ્રોડક્શન શરુ કરશે.

આ હોઈ શકે છે સ્પેસીફીકેશન :

8GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ

Exynos 9820/ Snapdragon 855 chipset

Android 9 Pie આધારિત OneUI ઇન્ટરફેસ

samsung fold phone સેમસંગનાં ફોલ્ડ થઇ શકે એવો ફોનમાં હોઈ શકે છે આટલી વધુ બેટરી કેપેસીટી
Samsung’s foldable smartphone may get a massive battery capacity

ડ્યુઅલ રીઅર કેમેરા 12 મેગાપિક્સલ સેન્સર સાથે

8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા

અંદાજીત કિંમત 1,28,000 રૂપિયા