Recruitment/ આવકવેરા વિભાગમાં વગર પરીક્ષાએ ઓફિસર બની શકો છો!

સરકારી નોકરી કરવા માગતા લોકો આવકવેરા વિભાગમાં નોકરી મેળવી શકે છે. જે ઉમેદવારો ઈન્કમ ટેક્સમાં નોકરી મેળવવા માગતા હોય તે નોટિફિકેશનના…….

India
Beginners guide to 2024 04 06T130916.469 આવકવેરા વિભાગમાં વગર પરીક્ષાએ ઓફિસર બની શકો છો!

Recruitment News: આવકવેરા વિભાગમાં નોકરી મેળવવા ઈચ્છુક યુવાનો માટે સારા સમાચાર છે. વિવિધ પોસ્ટ માટે આવકવેરાની વેબસાઈટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. CBDT, CBIC વગેરે પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. ઉમેદવારો 45 દિવસની અંદર ફોર્મ ભરી શકે છે.

નોકરી માટેની યોગ્યતા

સરકારી નોકરી કરવા માગતા લોકો આવકવેરા વિભાગમાં નોકરી મેળવી શકે છે. જે ઉમેદવારો ઈન્કમ ટેક્સમાં નોકરી મેળવવા માગતા હોય તે નોટિફિકેશનના આધારે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આવકવેરા વિભાગમાં 2024ના વર્ષમાં સીબીડીટી, સુપરટેન્ડેન્ટ સીબીઆઈસી અને ઈન્સપેક્ટરની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

https://www.incometax.gov.in/iec/foportal/ 

Income-Tax-Recruitment-2024-Notification-2024-04-ff60f46cfd03fd95227b5326e6116a18.pdf


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Lok Sabha Election 2024/પીએમ મોદીની યુપીથી રાજસ્થાન સુધીની વિશાળ રેલી, સહારનપુરમાં જયંત ચૌધરી સાથે જનસભાને સંબોધશે

આ પણ વાંચો:Lok Sabha Election 2024/PM મોદીનો આજે ગાઝિયાબાદમાં રોડ શો, દરેક ખૂણા પર પોલીસ તૈનાત; આ વસ્તુઓ સાથે રાખવાનું ભૂલશો નહીં