કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 15 સપ્ટેમ્બર ભાદરવા વદ નોમ અને સોમવારનો દિવસ છે. ચંદ્ર મિથુન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. મૃગશીર્ષ નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.25 કલાકે થશે. સૂર્યાસ્ત 7.45 કલાકે થશે.
- તારીખ :- ૧૫-૦૯-૨૦૨૫,સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / ભાદરવા વદ નોમ
- રાશી :- મિથુન (ક,છ,ઘ)
- નક્ષત્ર :- મૃગશીર્ષ (સવારે૦૭:૩૫સુધી.)
- યોગ :- વ્યતિપાત (સવારે ૦૨:૨૭ સુધી. સપ્ટે-૧૬)
- કરણ :- તૈતીલ (બપોરે ૦૨:૧૯સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજેનથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- સિંહ üમિથુન
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü ૦૬.૨૫એ.એમ ü ૦૬.૪૫ પી.એમ.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
- ૧૨.૫૭એ.એમ. ü૦૨:૧૪પી.એમ
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
ü બપોરે૧૨:૧૦ થી બપોરે ૧૨:૫૯ સુધી. üસવારે ૦૭.૫૮ થી ૦૯.૩૦ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે નવમું શ્રાદ્ધ છે.
નોમની સમાપ્તિ : સવારે ૦૧:૩૦ સુધી.
- તારીખ:- ૧૫-૦૯-૨૦૨૫, સોમવાર /ભાદરવા વદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૫ થી ૦૭:૫૮ |
| શુભ | ૦૯:૩૦થી ૧૧:૦૨ |
| લાભ | ૦૩:૪૦થી ૦૫.૧૧ |
| અમૃત | ૦૫:૧૧થી ૦૬:૪૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૭થી ૧૨:૩૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- લાંબી યાત્રા થઈ શકે.
- સગા-સંબંધીઓથી મુલાકાત થશે.
- દામ્પત્ય સુખમાં કમી આવશે.
- નવા સંબંધ બની શકશે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૭
- વૃષભ (બ, વ, ઉ) :-
- સારો સત્સંગ થશે.
- માનસિક શાંતિ જાળવી રાખવી.
- ઘરમાં મહેમાન આવશે.
- વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વિવાદનો નિવેડો થશે.
- વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે.
- વ્યાપાર-વ્યવસાયમાં વૃધ્ધિ થશે.
- વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- શુભ મંગળ કાર્યો થાય.
- મનોરંજન સંબંધી કાર્ય થશે.
- મહત્વની ઉપલબ્ધિ મળે..
- વ્યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે.
- શુભ કલર –નીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- ઉત્સાહમાં વૃધ્ધિ થશે.
- શુભ કાર્યો થાય.
- દેશ-વિદેશમાં સંપર્ક વધશે.
- ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- લાભ પ્રાપ્તિનો યોગ છે.
- કર્મક્ષેત્રમાં સફળતા મળે.
- સામાજિક સન્માન મળે.
- આર્થિક ચિંતા વધે.
- શુભ કલર –કથ્થઈ
- શુભ નંબર – ૨
- તુલા (ર , ત) :-
- કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ.
- વિશેષ કાર્યો માટે યાત્રા થાય.
- સામાજિક ક્ષેત્રોથી લાભ મળે.
- ગૂઢ કાર્યોમાં સફળતા મળે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- ધાર્મિક કાર્યો થાય.
- ભાગ્યવર્ધક યાત્રાઓ થાય.
- સફળતા મળે.
- પરિચય ક્ષેત્રનો વિસ્તાર થશે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે.
- કુટુંબમાં માંગલિક કાર્યો થાય.
- તનાવને કારણે યાત્રા થાય.
- શુભ ફળ મળશે.
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- વિવાદને કારણે પરિણામ નહીં મળે.
- રાજકીય કાર્યોથી દૂર રહેવું.
- આકસ્મિક ખર્ચ થશે.
- કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ.
- શુભ કલર –વાયોલેટ
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સન્માન અને ઉપલબ્ધિનો યોગ.
- તકો આવવાની શક્યતા છે.
- સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે.
- આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું.
- શુભ કલર –પીળો
- શુભ નંબર – ૩
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવા સંબંધ બનશે.
- માનસિક શાંતિ જાળવી રાખવી.
- ઘરમાં મહેમાન આવશે.
- ઘરનું વાતાવરણ હળવું બને.
- શુભ કલર –લાલ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:શ્રાદ્ધ 12 પ્રકારના હોય છે…દૈવિક શ્રાદ્ધ બનાવશે તમને સંપત્તિવાન…!!
આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…
આ પણ વાંચો:પિતૃપક્ષમાં આ ચીજવસ્તુઓ ખરીદવાની ભૂલ ન કરશો…પિતૃઓ રિસાઇ જશે!!
