કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ:આજે 16 નવેમ્બર, રવિવારનો દિવસ અને કારતક વદ બારસ છે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા હસ્ત નક્ષત્રનું સંયોગ બન્યો છે. સૂર્યોદય 6.54 કલાકે થશે. સૂર્યાસ્ત 5.55 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
માતાજીને પેંડા ધરાવવા. બારસની સમાપ્તિ : સવારે ૦૪:૪૫સુધી.નવે-૧૭
તારીખ:- ૧૬-૧૧-૨૦૨૫, રવિવાર /કારતક વદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૮ થી ૧૧:૦૦ |
| અમૃત | ૧૧:૦૦થી ૧૨:૨૪ |
| શુભ | ૦૧:૪૫થી ૦૩.૧૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૫:૫૫થી ૦૭:૩૪ |
| અમૃત | ૦૭:૩૪થી ૦૯:૧૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
- મનને શાંતિ અનુભવાય.
- ઘરેલુ ખર્ચને લઇ માનસિક તણાવ રહી શકે છે.
- નોકરીમાં સમજી વિચારીને કાર્યો પૂરાં કરો.
- શુભ કલર: આસમાની
- શુભ આંક: ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઇ શુભ સમાચાર મળી શકે છે.
- પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્ય નારાયણને અર્ધ્ય આપો.
- ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
- મુઝવણમાં રહ્યા કરીએ.
- શુભ કલર: લીલો
- શુભ આંક: ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- અણધાર્યો પ્રવાસ થાય.
- સ્નાયુની તકલીફ રહે.
- ગુપ્ત શત્રુઓ નુકસાન પહોચાડી શકે.
- વિદ્યાર્થી વર્ગ અધૂરાં લક્ષ્યોને પૂરાં કરી શકો.
- શુભ કલર: પીળો
- શુભ આંક: ૫
- કર્ક (ડ, હ) :-
- આજે જીવનસાથીની ભાવનાઓનો ખ્યાલ રાખો.
- કોઇ ખોવાયેલી વસ્તુ પરત મળશે.
- અનુભવથી શીખવા મળે.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર: ઓરેન્જ
- શુભ આંક: ૩
- સિંહ (મ, ટ) :-
- ધન ખોટી રીતે વેડફાય નહિ.
- નિર્ણય ખોટો પડી શકે છે.
- આજે વેપારમાં વિરોધીઓ તણાવ લાવી શકે.
- અધૂરાં કાર્યો પૂરાં કરવામાં અડચણો આવશે.
- શુભ કલર: ભૂખરો
- શુભ આંક: ૧
- કન્યા (પ, ઠ, ણ) :-
- સંતાનના ભવિષ્યને લગતાં શુભ સમાચાર મળશે.
- યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.
- સ્વાસ્થ સારું રહે.
- ધન ધાર્મિક કાર્યમાં વપરાય.
- શુભ કલર: રાતો
- શુભ આંક: ૮
- તુલા (ર, ત) :-
- આર્થિક ધન – લાભ થાય.
- તમારી આવડત કામમાં આવે
- અસમંજસની સ્થિતિ સમાપ્ત થશે.
- પ્રિયજન તરફથી ઉપહાર મળશે.
- શુભ કલર: ગ્રે
- શુભ આંક: ૪
- વૃશ્વિક (ન, ય) :-
- ભવિષ્ય પ્રત્યે જાગરૂક રહેવાની આવશ્યકતા છે.
- વ્યાવસાયિક યાત્રા મુશ્કેલ રહેશે,
- સમયનો સદ ઉપયોગ થાય.
- કોઈ લાભ અવશ્ય મળશે.
- શુભ કલર: સિલ્વર
- શુભ આંક: ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નાણાનો નવો સ્ત્રોત વહે.
- લાંબા ગાળાના લાભ થાય.
- તમારી સામે વિવાદ આવી શકે છે.
- રાજનીતિ સાથે જોડાયેલા જાતકો માટે સમય શુભ રહેશે,
- શુભ કલર: નીલો
- શુભ આંક: ૬
- મકર (ખ, જ) :-
- વિવાદમાં સ્થિતિ તમારાં પક્ષમાં આવશે.
- માન સન્માનમાં વૃદ્ધિ થશે.
- નવું ઘરેણા ખરીદવાનું મન થાય.
- કામનું દબાણ વધે.
- શુભ કલર: પર્પલ
- શુભ આંક: ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સાંજ પછી સમાચાર મળે.
- દુશ્મન પણ દોસ્ત બને.
- વિવાદમાં સ્થિતિ તમારાં પક્ષમાં આવશે.
- વાણીથી લોકોને સંતુષ્ટ કરશો.
- શુભ કલર: વાયોલેટ
- શુભ આંક: ૩
- મીન (દ, ચ, ઝ, થ):-
- જીવન સાથી જોડે બહાર જવાય.
- મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.
- લંબિત કાર્યોને પૂરાં કરશો.
- સાસરી પક્ષમાં વિવાદ સંભવ છે.
- શુભ કલર: કથ્થઈ
- શુભ આંક: ૬
આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…
આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…
