Junagadh News: જૂનાગઢમાં ધ્વજવંદન વખતે વીજશોક લાગતા યુવાનનું મોત નિપજ્યું છે. યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પરિવારમાં માતમ છવાયો છે.

જૂનાગઢના ખલિલપુર રોડ ઉપર યુવાનનું મોત થયાનું સામે આવ્યું છે. ધ્વજવંદન વખતે વીજળીના તારને અડકી જતા યુવાન મોતને ભેટ્યો છે. યુવાનના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની કરાઈ ઉલ્લાસભેર ઉજવણી
આ પણ વાંચો:અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા ઉતરી ગયા, દુર્ઘટના ટળી
આ પણ વાંચો:કષ્ટભંજન દેવને આઝાદી પર્વ નિમિત્તે કરાયો તિરંગાનો શણગાર
