Gujarat/ બનાસકાંઠામાં લોકોએ યુવક સાથે કર્યું ગેરવર્તન, યુવકની આજીજી બાદ પણ કર્યું આવું કામ…

રાજ્યમાં કેટલાક અસજામિક તત્વો દ્વારા લોકોને પેરશાન કરવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં કેટલાક તત્વો દ્વારા લોકો સાથે ગેરવર્તન કરવામાં આવતું હોય છે અને તેનો વિડીયો ઉતારી તેમને બદનામ

Gujarat Others
a 97 બનાસકાંઠામાં લોકોએ યુવક સાથે કર્યું ગેરવર્તન, યુવકની આજીજી બાદ પણ કર્યું આવું કામ...

રાજ્યમાં કેટલાક અસજામિક તત્વો દ્વારા લોકોને પેરશાન કરવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં કેટલાક તત્વો દ્વારા લોકો સાથે ગેરવર્તન કરવામાં આવતું હોય છે અને તેનો વિડીયો ઉતારી તેમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવતી હોય છે, ત્યારે આ જ પ્રકારની એક ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે.

બનાસકાંઠામાં કેટલાક લોકોએ એક યુવકને ઝાડ સાથે બાંધીને માથાના વાળ કાપ્યા હતા અને તેનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આ પીડીત યુવકે વિડીયોમાં વીડિયો ન ઉતારવાની અને બદનામ ન કરવાની કરી આજીજી કરતો હતો પરંતુ વિડીયો ઉતારનાર લોકો તેને બદનામ કરવાની પૂરી કોશિશ કરી હતી.

મળતી જાણકારી મુજબ, આ વિડિઓ બનાસકાંઠાના સરહદી તાલુકા ના કોઈક ગામ નો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે અને રાધનપુરનો યુવક કોઈક મહિલાને મળવા આવતા પકડાઈ જતા ગામલોકોએ તેને મેથીપાક આપ્યો હતો.

આપને જનાવી દઈએ કે, જિલ્લામાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, ત્યારે બીજી તરફ આ ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવાતા નથી, જેથી અનેક સવાલો ઉભા થયા છે.