અકસ્માત/ ગમખ્વાર અકસ્માતમાં યુવકોએ ગુમાવ્યો જીવ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અમીપુરા પાસે બાઈક અને ટ્રેકટર વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે રાધનપુર પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો: સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જ ગઢ બચાવી શક્યા સરહદી વિસ્તાર એવા રાધનપુરમાં અવાર નવાર અકસ્માત સર્જાવાનની ઘટના […]

Gujarat Others
WhatsApp Image 2021 03 14 at 12.58.58 PM 1 ગમખ્વાર અકસ્માતમાં યુવકોએ ગુમાવ્યો જીવ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અમીપુરા પાસે બાઈક અને ટ્રેકટર વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે રાધનપુર પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો જ ગઢ બચાવી શક્યા

WhatsApp Image 2021 03 14 at 12.58.56 PM ગમખ્વાર અકસ્માતમાં યુવકોએ ગુમાવ્યો જીવસરહદી વિસ્તાર એવા રાધનપુરમાં અવાર નવાર અકસ્માત સર્જાવાનની ઘટના બનતી હોય છે. પાટણ જીલ્લાના રાધનપુર ખાતે વહેલી સવારે અમીપુરાના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો. જેમાં ટ્રેક્ટર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેકટર-બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યા હતા. રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોચીને મૃતકની લાશને પી.એમ. અર્થે મોકલવાની હાથ ધરી હતી. રાધનપુર પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.