Not Set/ અંતે એશિયાની સૌથી મોટી બનાસડેરી માટે ચૂંટણી જાહેર, જાણો ક્યારે થશે મતદાન

અંતે એશિયાની સૌથી મોટી બનાસડેરી માટે ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણી પૂર્વે જ વિવાદોનાં વંટોળમાં જોવામાં આવી રહેલી બનાસડેરીની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવતા સહકાર ક્ષેત્રમા રાજકીય ગરમાવો જોવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, બનાસડેરીનાં 16 ડિરેક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી મતદાન યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીની તારીખો અને રુપરેખા જાહેર કરાતા જણાવવામાં આવી […]

Gujarat Others

અંતે એશિયાની સૌથી મોટી બનાસડેરી માટે ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણી પૂર્વે જ વિવાદોનાં વંટોળમાં જોવામાં આવી રહેલી બનાસડેરીની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવતા સહકાર ક્ષેત્રમા રાજકીય ગરમાવો જોવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, બનાસડેરીનાં 16 ડિરેક્ટરો માટે 19 ઓક્ટોબરે ચૂંટણી મતદાન યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીની તારીખો અને રુપરેખા જાહેર કરાતા જણાવવામાં આવી રહ્યું છે કે, આગામી 22 થી 29 સપ્ટેમ્બરે સુધી બનાસડેરીનાં 16 ડિરેક્ટરો પદ માટે ઉમેદવારી પત્ર   ભરાશે. 30 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે  અને 19 ઓક્ટોબરે ચૂંટણી મતદાન યોજા બાદ 20 ઓક્ટોબરે મતોની ગણતરી થશે. એટલે કે આગામી 20 તારીખે  એશિયાની સૌથી મોટી બનાસડેરીને નવુ ગવર્નીગ બોડી મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews