Breaking News/ અંબાજી: હોટલમાંથી હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું, રાજમંદિર હોટલમાંથી 19 જુગારીઓની ધરપકડ કરાઇ, એલસીબીની ટીમે 14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, રાજમદિર હોટલમાં કોઈન વડે રમાતો હતો જુગાર, જુગાર રમવા વિશેષ સગવડ પુરી પડાઇ હતી, હોટલની હાઈ પ્રોફાઈલ રૂમમાં રમાતો હતો જુગાર, બાતમીના આધારે LCB પોલીસે કરી હતી રેડ

Breaking News
Breaking News