ગેસ લીકેજ/ અમદાવાદના મેમ્કો પાસે ગેસ લીકેજ બરફની ફેક્ટરીમાં ગેસ લીકેજથી નાસભાગ એમોનિયા ગેસ લીકેજ થતાં લોકોમાં ગભરાહટ લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે મુશ્કેલી ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે

Breaking News