Not Set/ અમદાવાદમાં કોર્પોરેશનનાં વધુ 3 કર્મચારી ચડ્યા કાળમુખા કોરોનાની ઝપેટમાં…

સર્વત્ર વિદિત વાત છે કે, કોરોનાનાં કહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનાનાં અનેક નાના-મોટા અધિકારીઓ કાળમુખા કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. કોરોના સામેની લડત લડી રહેલા ગ્રાઉન્ડ ફાઇટર્સથી માંડીને મ્યુ.કમિ. સહિતનાં  અધિકારીઓને ઝપેટમાં લીધા બાદ આજે ફરી AMC માટે માઠા સમાચાર આવી રહ્યા છે. જી હા AMCના વધુ 3 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું સામે આવી રહ્યું […]

Ahmedabad Gujarat
1115dea252216ae29e6bf2b7f7c14d5f 3 અમદાવાદમાં કોર્પોરેશનનાં વધુ 3 કર્મચારી ચડ્યા કાળમુખા કોરોનાની ઝપેટમાં...
1115dea252216ae29e6bf2b7f7c14d5f 3 અમદાવાદમાં કોર્પોરેશનનાં વધુ 3 કર્મચારી ચડ્યા કાળમુખા કોરોનાની ઝપેટમાં...

સર્વત્ર વિદિત વાત છે કે, કોરોનાનાં કહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનાનાં અનેક નાના-મોટા અધિકારીઓ કાળમુખા કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. કોરોના સામેની લડત લડી રહેલા ગ્રાઉન્ડ ફાઇટર્સથી માંડીને મ્યુ.કમિ. સહિતનાં  અધિકારીઓને ઝપેટમાં લીધા બાદ આજે ફરી AMC માટે માઠા સમાચાર આવી રહ્યા છે. જી હા AMCના વધુ 3 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. 

જુઓ AMC પર ઉતરતા કોરોનાના કહેર મામલે આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન