Not Set/ અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

લોકો લોકડાઉનનું કડકાઇથી પાલન કરે તે માટે પોલીસ ગરમીમાં પણ સતત 12-12 કલાક ખડે પગે રહીને ફરજ બજાવી રહી છે. એવા માટે હવે લોકોનું રક્ષણ કરતાં-કરતાં હવે પોલીસકર્મીઓને પણ કોરોનાની ચેપમાં આવી રહ્યા છે. ગુજરાતમાં પોલીસકર્મીને કોરોનાનો ચેપ લાગ્યાનો કેસ સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક પોલીસકર્મીને કોરોનાને ચેપ લાગ્યો છે. અમદાવાદમાં વધુ એક […]

Ahmedabad Gujarat
725a4b7c24c1071dd4605268b59c263b અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
725a4b7c24c1071dd4605268b59c263b અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

લોકો લોકડાઉનનું કડકાઇથી પાલન કરે તે માટે પોલીસ ગરમીમાં પણ સતત 12-12 કલાક ખડે પગે રહીને ફરજ બજાવી રહી છે. એવા માટે હવે લોકોનું રક્ષણ કરતાં-કરતાં હવે પોલીસકર્મીઓને પણ કોરોનાની ચેપમાં આવી રહ્યા છે. ગુજરાતમાં પોલીસકર્મીને કોરોનાનો ચેપ લાગ્યાનો કેસ સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક પોલીસકર્મીને કોરોનાને ચેપ લાગ્યો છે.

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ક્રાઇમ બ્રાંચના PSI સંજય દેસાઇને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમદાવાદના પોલીસ બેડામાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.