Gujarat/ અમદાવાદમાં વધુ એક રોડ શો નું આયોજન, ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી રોડ શો, રાજ ભવન થી સરદાર પટેલ સ્ટેડિયમ આવશે PM, ઇન્દિબ્રિજથી ફરી રોડ શો શરૂ થશે સ્ટેડિયમ સુધી, દરેક વોર્ડમાંથી 500 કાર્યકર્તાઓને આપ્યા ટાર્ગેટ

Breaking News