Not Set/ અમદાવાદ/ અમરાઈવાડી ખાતે ત્રણ શાકભાજી ફેરિયાનો કોરોના પોઝિટિવ, સુપર સ્પ્રેડરના સંપર્કમાં આવેલા તમામ ક્વોરેન્ટાઇન

અમદાવાદના અમરાઈવાડી ૧૩૨ ફુટ ના  મોડેલ રિંગરોડ પર આવેલ હિંદુસ્તાન બેકરી ની પાછળ તારાચંદ ની ચાલી હાટકેસવર ભાઈપુરા વોડઁ મા શાકભાજી વેચતા ત્રણ સુપર સ્પેડર પુરુષો ના રિપોટઁ કોરોના પોઝિટીવ આવતા તેઓને સિવિલ કોવિડ કેર હોસ્પિટલ માં ૧૦૮ થી આજે બપોરે ૧ કલાકે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આ શાકભાજીના ફેરિયાઓ પોતાના શાકભાજીના લાયસન્સ […]

Ahmedabad Gujarat
1be321f505c009b99cbd0368a66c4946 અમદાવાદ/ અમરાઈવાડી ખાતે ત્રણ શાકભાજી ફેરિયાનો કોરોના પોઝિટિવ, સુપર સ્પ્રેડરના સંપર્કમાં આવેલા તમામ ક્વોરેન્ટાઇન
1be321f505c009b99cbd0368a66c4946 અમદાવાદ/ અમરાઈવાડી ખાતે ત્રણ શાકભાજી ફેરિયાનો કોરોના પોઝિટિવ, સુપર સ્પ્રેડરના સંપર્કમાં આવેલા તમામ ક્વોરેન્ટાઇન

અમદાવાદના અમરાઈવાડી ૧૩૨ ફુટ ના  મોડેલ રિંગરોડ પર આવેલ હિંદુસ્તાન બેકરી ની પાછળ તારાચંદ ની ચાલી હાટકેસવર ભાઈપુરા વોડઁ મા શાકભાજી વેચતા ત્રણ સુપર સ્પેડર પુરુષો ના રિપોટઁ કોરોના પોઝિટીવ આવતા તેઓને સિવિલ કોવિડ કેર હોસ્પિટલ માં ૧૦૮ થી આજે બપોરે ૧ કલાકે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

આ શાકભાજીના ફેરિયાઓ પોતાના શાકભાજીના લાયસન્સ માટે આરોગ્યની ચકાસણી કરાવતા તેઓનો રીપોર્ટ કઢાવ્યો હતો.  એકસાથે પાડોશ મા રહેતા ત્રણેય ફેરિયાઓ કોરોના ના સંકજા મા સપડાયા છે.

આખી ચાલીમાં મોટાભાગના શાકભાજીના ફેરિયાઓ આ વ્યવસાય સાથે સંકડાયેલ હોઈ ને વધુ તબીબી ચકાસણી હાથ ધરવામાં આવે તો શક્ય છે અનેક કોરોનાના સંકઁમિત કેસો બહાર આવી શકે છે. શાકભાજીના ફેરિયાના સંપર્કમાં આવેલા તમામને ક્વોરેન્ટાઇન કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.