Not Set/ અમદાવાદ/ ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાની ઝપેટમાં, ગર્ભવતી મહિલા કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવ

કોરોના સામે લડતા ફ્રન્ટલાઇન વોરિયર્સ પોતાની કે પોતાનાઓની પરવાહ કર્યા વિના કોરોના સામેનો મકમતાથી જંગ લડી રહ્યા છે અને એ જ કારણે અનેક ફ્રન્ટલાઇન વોરિર્યસ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાની વાત પણ જગ જાહેર છે. ત્યારે આજે ફરી એક કોરોના સામે લડતા ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મહત્વપૂર્ણ વાતએ છે કે આ કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ પોલીસ તો છે […]

Ahmedabad Gujarat
f5d47326a1d5c5b878a198d7ff2b35fd અમદાવાદ/ ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાની ઝપેટમાં, ગર્ભવતી મહિલા કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવ
f5d47326a1d5c5b878a198d7ff2b35fd અમદાવાદ/ ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાની ઝપેટમાં, ગર્ભવતી મહિલા કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવ

કોરોના સામે લડતા ફ્રન્ટલાઇન વોરિયર્સ પોતાની કે પોતાનાઓની પરવાહ કર્યા વિના કોરોના સામેનો મકમતાથી જંગ લડી રહ્યા છે અને એ જ કારણે અનેક ફ્રન્ટલાઇન વોરિર્યસ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાની વાત પણ જગ જાહેર છે. ત્યારે આજે ફરી એક કોરોના સામે લડતા ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. મહત્વપૂર્ણ વાતએ છે કે આ કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ પોલીસ તો છે જ પણ મહિલા પણ છે અને તે પણ ગર્ભવતી મહિલા. 

જી હા,  અમદાવાદમાં વધુ એક કોરોના સામે લડતા ફ્રન્ટલાઇન વોરિયર કોરોનાની ઝપેટમાં આવ્યા હોવનું સામે આવી રહ્યું છે. પોલીસમાં ફરજ બજાવતા સગર્ભા મહિલા કોન્સ્ટેબલ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગર્ભવતી મહિલા કોન્સ્ટેબલનો કોરોના પોઝિટિવ આવ્યો છે. મહિલા કોન્સ્ટેબલ વાડજ પોલીસ સ્ટેશનનાં અખબાર નગર ખાતે ફરજ બજાવતા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….