Not Set/ સુરત/  બપોર સુધીમાં વધુ 26 નવા કેસ સામે આવ્યા, કુલ આંક પહોંચ્યો 1208 પર…

સુરત સિટીમાં બપોર સુધીમાં વધુ 22 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો આંક 1300 તરફ ઝડપભેર વધી રહ્યો હોવાનું સામે આવે છે. આ સાથે જ સુરતનાં કુલ પોઝિટિવ કેસ 1208  થયા છે. સુરત જિલ્લામાં 4 નવા પોઝિટિ કેસ સામે આવ્યા છે. સુરત ગ્રામ્ય વિસ્તારનાં કુલ પોઝિટિવ કેસ 90 થયા. સુરતમાં આજે 1 કોરોના પોઝિટિવ દર્દીનું મોત પણ નિપજ્યું […]

Gujarat Surat
990627811f9d03880cbf0e5dd1ecd8bb સુરત/  બપોર સુધીમાં વધુ 26 નવા કેસ સામે આવ્યા, કુલ આંક પહોંચ્યો 1208 પર...

સુરત સિટીમાં બપોર સુધીમાં વધુ 22 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો આંક 1300 તરફ ઝડપભેર વધી રહ્યો હોવાનું સામે આવે છે. આ સાથે જ સુરતનાં કુલ પોઝિટિવ કેસ 1208  થયા છે. સુરત જિલ્લામાં 4 નવા પોઝિટિ કેસ સામે આવ્યા છે. સુરત ગ્રામ્ય વિસ્તારનાં કુલ પોઝિટિવ કેસ 90 થયા. સુરતમાં આજે 1 કોરોના પોઝિટિવ દર્દીનું મોત પણ નિપજ્યું હોવાનું સામે આવે છે.  

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….