Not Set/ અમદાવાદ મનપાના વિપક્ષના નેતા દિનેશ શર્મા : પરપ્રાંતીયોને  ભાડું વસુલયાં વગર વતન મોકલવામાં આવે

કોરોનાની મહામારી વચ્ચે ચાલતા લોક ડાઉન ને પગલે સંખ્યાંધ પરપ્રાન્તીયો કામ ધંધા વિના બેકાર બન્યા છે. અને જુદા જુદા શેલ્ટર હોમ કે અન્ય જગ્યાએ આશ્રય લઇ રહ્યા છે. ત્યારે બીજા લોકડાઉન 2.૦ ના અંતિમ તબ્ક્કામાં સરકાર દ્વારા આવા પરપ્રાંતીયોને વતન વાપસીની વ્યવસ્થા કરવામાં આવી છે. પરપ્રાંતીઓ ને વતન મોકલવા  માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી […]

Ahmedabad Gujarat
4e8891e40f5dbe7c56143993835ae9f1 અમદાવાદ મનપાના વિપક્ષના નેતા દિનેશ શર્મા : પરપ્રાંતીયોને  ભાડું વસુલયાં વગર વતન મોકલવામાં આવે
4e8891e40f5dbe7c56143993835ae9f1 અમદાવાદ મનપાના વિપક્ષના નેતા દિનેશ શર્મા : પરપ્રાંતીયોને  ભાડું વસુલયાં વગર વતન મોકલવામાં આવે

કોરોનાની મહામારી વચ્ચે ચાલતા લોક ડાઉન ને પગલે સંખ્યાંધ પરપ્રાન્તીયો કામ ધંધા વિના બેકાર બન્યા છે. અને જુદા જુદા શેલ્ટર હોમ કે અન્ય જગ્યાએ આશ્રય લઇ રહ્યા છે. ત્યારે બીજા લોકડાઉન 2.૦ ના અંતિમ તબ્ક્કામાં સરકાર દ્વારા આવા પરપ્રાંતીયોને વતન વાપસીની વ્યવસ્થા કરવામાં આવી છે.

પરપ્રાંતીઓ ને વતન મોકલવા  માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ તેમની પાસેથી ભાડું વસુલ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ બાબતની અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા દિનેશ શર્માએ અયોગ્ય ગણાવી છે અને આ ભાડું નહીં વસૂલવા માટે   વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખ્યો છે અને માગ કરી છે કે તમામ ને તેમના વતન ભાડું વસુલયાં વગર મોકલવામાં આવે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.