Ahmedabad/ અમદાવાદ SVP હોસ્પિ.માં આજથી OPD સહિતના વિભાગો શરૂ કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતા લેવાયો નિર્ણય મેડિસીન, સર્જરી,ગાયનેક, ઓર્થોપેડીક વિભાગ શરૂ થશે અત્યાર સુધી કોરોનાની સારવાર ચાલી રહી હતી

Ahmedabad Breaking News