Not Set/ અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચનને સર્વશ્રેષ્ઠ સાંસદથી સ્માનિત

બોલીવૂડના બચ્ચન પરિવાર માટે ગર્વની વાત છે કે અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચનને સર્વશ્રેષ્ઠ સાંસદ તરીકે સ્માનિત કરવામાં આવી છે. અમિતાભ બચ્ચન અને તેનો પરિવાર દેશના એ પરિવારમાં સામેલ છે જેને સમ્માનની નજરથી જોવા મળે છે. અમિતાભ બચ્ચન તો સમાજ સેવાની સાથેસાથે બોલીવૂડમાં પણ સક્રિય છે

India
jaya bachchan rajya sabha અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચનને સર્વશ્રેષ્ઠ સાંસદથી સ્માનિત