Not Set/ અમેરિકાના ટેક્સાસમાં હાર્વે’ વાવાઝોડું ત્રાટક્યું

મેક્સિકોના અખાતમાંથી અમેરિકાના ટેક્સાસ 210 કિમી/કલાકની ઝડપે ‘હાર્વે’ વાવાઝોડું ત્રાટક્યું છે. સ્થાનિક સમયાનુસાર રાત્રે 10 વાગે હાર્વે ટેક્સાસ પર ત્રાટક્યું છે. હાર્વે વાવાઝોડાંને અમેરિકામાં છેલ્લા 12 વર્ષોમાં આવેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગણવામાં આવી રહ્યું છે.

World
0 1503739587 અમેરિકાના ટેક્સાસમાં હાર્વે' વાવાઝોડું ત્રાટક્યું