Not Set/ સેમસંગના વાઈસ ચેરમેનને 5 વર્ષની જેલની સજા

સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના ઉત્તરાધિકારીઅને વાઇસ ચેરમેન લી જેઈ- યોંગને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે તેમને પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગુએન હે અને તેમની સહયોગીને 4 કરોડ ડોલર (લગભગ 256.48 કરોડ રૂપિયા) લાંચ આપવાના કેસમાં આ સજા ફટકારી છે. આ મામલે પાર્ક ગુએનએ ગયા વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ પદ છોડવું પડ્યુ હતું. દક્ષિણ […]

World
JayYLee kXfH સેમસંગના વાઈસ ચેરમેનને 5 વર્ષની જેલની સજા

સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના ઉત્તરાધિકારીઅને વાઇસ ચેરમેન લી જેઈ- યોંગને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે તેમને પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગુએન હે અને તેમની સહયોગીને 4 કરોડ ડોલર (લગભગ 256.48 કરોડ રૂપિયા) લાંચ આપવાના કેસમાં આ સજા ફટકારી છે. આ મામલે પાર્ક ગુએનએ ગયા વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ પદ છોડવું પડ્યુ હતું. દક્ષિણ કોરિયાના સૌથી અમીર વ્યક્તિ લીની 16 જાન્યુઆરી 2017ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.