Gujarat/ અરવલ્લીમાં ગ્રેનેડ બ્લાસ્ટ મામલો,યાત્રાધામ શામળાજીની સુરક્ષામાં થશે વધારો,અરવલ્લી SP દ્વારા એક SRPની ટુકડીની માંગણી કરાઈ,ગ્રેનેડ મળનાર તળાવનું સર્ચ હાથ ધરાશે-સૂત્ર,વિસ્ફોટકો વિસ્તારમાં છુપાવેલ છે કે નહીં તે દિશામાં કરાશે તપાસ,ગ્રેનેડ બ્લાસ્ટ મામલે એક યુવકની પુછપરછ માટે અટકાયત,3 તપાસ એજન્સી માટે ગ્રેનેડ ક્યાંથી આવ્યો તે મોટો પ્રશ્ન

Breaking News