Gujarat/ અરવલ્લી-રાજસ્થાન બોર્ડર પર પોલીસનો બંદોબસ્ત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલીસ એલર્ટ, ખેડૂત આંદોલન મામલે ચક્કાજામની ચીમકીથી એલર્ટ, રતનપુર,ઊડવા બોર્ડર પર પોલીસ દ્વારા વાહનોની તપાસ, 900 પોલીસ કર્મી અને 40 અધિકારીઓની ટીમ ખડેપગે અસામાજિક તત્વો કોઈ બબાલ ન કરે માટે પોલીસ સતર્ક

Breaking News