Not Set/ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારત નંબર ૧

ભારતે ન્યુઝીલેન્ડને ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં ૩-૦ની ક્લીનસ્વીપ કરી છે..અને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબરનું સ્થાન મેળવ્યું છે. વિરાટ કોહલીની ટીમ ન્યુઝીલેન્ડ સામે શ્રેણી શરૂ થયા પહેલા પાકિસ્તાન થી માત્ર એક પોઈન્ટ પાછળ હતું ,ભારતને દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ બનાવા પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ઇન્દોરમાં આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની ગદા આપવામાં […]

Sports

ભારતે ન્યુઝીલેન્ડને ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં ૩-૦ની ક્લીનસ્વીપ કરી છે..અને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબરનું સ્થાન મેળવ્યું છે. વિરાટ કોહલીની ટીમ ન્યુઝીલેન્ડ સામે શ્રેણી શરૂ થયા પહેલા પાકિસ્તાન થી માત્ર એક પોઈન્ટ પાછળ હતું ,ભારતને દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ બનાવા પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ઇન્દોરમાં આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની ગદા આપવામાં આવી હતી.