Not Set/ આકાશમાં પણ લાગશે મોદી રાહુલના પેચ-સુરતની બજારોમાં રાજકીય પતંગો

ઠેર ઠેર રાજકીય પાર્ટીની જાહેરાતો અને પ્રચારથી ચૂંટણીલક્ષી માહોલ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ફેલાયેલો છે.સુરતની બજારોમાં રાજકીય પતંગો જોવા મળી રહી છે. આ વાતાવરણથી ઉતરાયણ પર્વ પણ બાકાત રહ્યું નથી. જેમાં રાજકીય પાર્ટીના આગેવાનોને ચિતરવામાં આવ્યા છે અને સાથે-સાથે અવનવા સુત્રોથી ઉતરાયણ પર્વમાં પણ રાજકીય રંગ જોવા મળી રહ્યો છે સુરતના […]

Gujarat
1513416923 Surat Uttarans kite politic આકાશમાં પણ લાગશે મોદી રાહુલના પેચ-સુરતની બજારોમાં રાજકીય પતંગો

ઠેર ઠેર રાજકીય પાર્ટીની જાહેરાતો અને પ્રચારથી ચૂંટણીલક્ષી માહોલ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ફેલાયેલો છે.સુરતની બજારોમાં રાજકીય પતંગો જોવા મળી રહી છે. આ વાતાવરણથી ઉતરાયણ પર્વ પણ બાકાત રહ્યું નથી. જેમાં રાજકીય પાર્ટીના આગેવાનોને ચિતરવામાં આવ્યા છે અને સાથે-સાથે અવનવા સુત્રોથી ઉતરાયણ પર્વમાં પણ રાજકીય રંગ જોવા મળી રહ્યો છે સુરતના બજારોમાં આ પ્રકારના પતંગો ધુમ મચાવી રહી છે. આ ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે લોકો પણ આવી પતંગ ખરીદવા માટે ઉત્સુક રહે છે. ગુજરાત ચૂંટણીના આ માહોલમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે ભલે સત્તા માટે પેચ લાગી રહ્યા હોય પરંતુ આ પતંગ જોઇને એવું લાગે છે કે ઉતરાયણ પર્વમાં પણ આવી પતંગો સાથે લોકો પેચ લડાવશે.