Gujarat/ આગામી 7 ઓગસ્ટથી તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે , એક સપ્તાહમાં 4 દિવસ તેજસ ટ્રેન દોડશે , મુંબઈ-અમદાવાદ વચ્ચે ટ્રેન દોડતી થશે , શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવારે ટ્રેન દોડશે , કોરોના કાળમાં તેજસ ટ્રેન કરાઈ હતી બંધ

Breaking News