Not Set/ આજથી રાજ્યના ૪૦૦૦ ડોકટરો હડતાળ પર

રાજ્યભરમાં તબીબોના પડતર પ્રશ્નો, પગાર વધારો અને ટીકુ કમિશનનો લાભ આપવા અંગે છેલ્લા ૪ વર્ષથી સરકાર સાથે ચાલતી વાટાઘાટોનો કોઈ સુખદ અંત ન આવતા ઇનસર્વિસ ડોકટરો દ્વારા ૧૧ સપ્ટેમ્બર થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન હડતાળ પર જવાની જાહેરાત કરી છે. આ હળતાળમાં રાજ્યભરના ૪૦૦૦ ડોકટરો જોડાશે. રાજ્યભરમાં વધી રહેલા સ્વાઇન ફ્લુના કહેરને જોતા અગામી ચાર દિવસ ડોકટરો હડતાળ […]

Gujarat
doctor strike 280114 આજથી રાજ્યના ૪૦૦૦ ડોકટરો હડતાળ પર

રાજ્યભરમાં તબીબોના પડતર પ્રશ્નો, પગાર વધારો અને ટીકુ કમિશનનો લાભ આપવા અંગે છેલ્લા ૪ વર્ષથી સરકાર સાથે ચાલતી વાટાઘાટોનો કોઈ સુખદ અંત ન આવતા ઇનસર્વિસ ડોકટરો દ્વારા ૧૧ સપ્ટેમ્બર થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન હડતાળ પર જવાની જાહેરાત કરી છે. આ હળતાળમાં રાજ્યભરના ૪૦૦૦ ડોકટરો જોડાશે.

રાજ્યભરમાં વધી રહેલા સ્વાઇન ફ્લુના કહેરને જોતા અગામી ચાર દિવસ ડોકટરો હડતાળ પર રહેતા સરકારની પણ મુશ્કેલી વધી શકે છે. આ સ્તિથીના ભાગરૂપે હેલ્થ વિભાગ દ્વારા તમામ સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજને આસીસ્ટન્ટ પ્રોફેસર, એસો. પ્રોફેસર અને ટ્યુટરને જિલ્લા સ્તરના પીએસસી અને સીએસસી સેન્ટર પર મુકવા આદેશ કર્યો છે.