Not Set/ આજે ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે અંતિમ વન-ડે

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ વન-ડે રવિવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. પાંચ મેચની સિરીઝમાં ભારતીય ટીમ ૩-૦ ની અજેય લીડ ધરાવે છે. ત્યારે અંતિમ મેચમાં ભારતીય ટીમ વિજય સાથે વન-ડે સિરીઝને પૂર્ણ કરવા ઉતરશે. જયારે બેંગલુરૂ વન-ડેમાં ૨૧ રને વિજય મેળવી ચુકેલી ઓસ્ટ્રેલિયન ટીમ આ  મેચમાં પણ વિજયરથ જાળવી રાખવા મેદાને ઉતરશે.

Sports
india ODI team આજે ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે અંતિમ વન-ડે