Not Set/ દુનિયાના નંબર ૧ મહિલા બોક્સર બન્યા મેરી કોમ

મેરી કોમે માત્ર ભારત જ નહી પરંતુ દુનિયાભરમાં શ્રેષ્ઠ મહિલા તરીકેની નામના મેળવી લીધી છે. એઆઈબીએના વર્લ્ડ રેન્કિંગ પ્રમાણે મેરી કોમ પ્રથમ સ્થાન પર પહોચી ગયા છે. મણીપુરના આ બોકસરે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્લીમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ઈતિહાસ રચી દીધો હતો. ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમ સી મેરીકોમ વધુ એકવાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. કોમે ૪૮ […]

Top Stories World Trending Sports
106482 uwmkjvemqt 1543076391 દુનિયાના નંબર ૧ મહિલા બોક્સર બન્યા મેરી કોમ

મેરી કોમે માત્ર ભારત જ નહી પરંતુ દુનિયાભરમાં શ્રેષ્ઠ મહિલા તરીકેની નામના મેળવી લીધી છે. એઆઈબીએના વર્લ્ડ રેન્કિંગ પ્રમાણે મેરી કોમ પ્રથમ સ્થાન પર પહોચી ગયા છે.

મણીપુરના આ બોકસરે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્લીમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ઈતિહાસ રચી દીધો હતો.

ભારતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમ સી મેરીકોમ વધુ એકવાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. કોમે ૪૮ કિગ્રા કેટેગરીની ફાઈનલમાં યુક્રેનની હન્ના ઓકોતાને હરાવીને છઠ્ઠીવાર આ ખિતાબ જીતવાનો એક રેકોર્ડ બનાવ્યો હતો. કારશ ૨૦૨૨માં ઓલિમ્પિકમાં રમવા માટે  તેને ૫૧ કિલો માટે રમવું પડશે. ત્રણ બાળકોની માતા મેરી કોમે ૨૦૧૮માં  જોરદાર પરફોર્મ કર્યું હતું.