Jamnagar/ આજે PM નરેન્દ્ર મોદી આવશે જામનગર PMના આગમન પૂર્વ વિપક્ષી સભ્યોને કરાયા નજરકેદ આજે વિપક્ષી આગેવાનો, કોર્પોરેટરોને પોલીસે કર્યા ડિટેઇન રચના નંદાણીયાના નિવાસ સ્થાનેથી પોલીસે કર્યા ડિટેઇન નગરસેવિકાની ટીંગાટોળી કરી ડિટેઇન કર્યા

Breaking News