Not Set/ આણંદમાં જનમહાસંપર્ક અભિયાનનો વિરોધ

આણંદના બોરસદમાં કેન્દ્રીય મંત્રી કિશનપાલનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.ઉલ્લેખીનીય છે કે બોરસદમાં કેન્દ્ગીય મંત્રીએ ચૂંટણીને ધ્યાનમાં લઇને જનમહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. જો કે આ જનમહાસંપર્ક અભિયાન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. આ રેલી અમદાવાદી દરવાજા,બળીયાદેવ અને ભોભાફળી વિસ્તારમાં ફરી હતી. આ દરમિયાન ભોભાફળીમાં સ્થાનિકો ધ્વારા કેન્દ્રીય મંત્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને રોષે ભરાયેલા […]

Gujarat
2017 9image 18 15 204054000n ll આણંદમાં જનમહાસંપર્ક અભિયાનનો વિરોધ

આણંદના બોરસદમાં કેન્દ્રીય મંત્રી કિશનપાલનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.ઉલ્લેખીનીય છે કે બોરસદમાં કેન્દ્ગીય મંત્રીએ ચૂંટણીને ધ્યાનમાં લઇને જનમહાસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. જો કે આ જનમહાસંપર્ક અભિયાન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. આ રેલી અમદાવાદી દરવાજા,બળીયાદેવ અને ભોભાફળી વિસ્તારમાં ફરી હતી. આ દરમિયાન ભોભાફળીમાં સ્થાનિકો ધ્વારા કેન્દ્રીય મંત્રીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને રોષે ભરાયેલા સ્થાનિકોએ