Not Set/ આણંદ/ ખંભાતમાં વધુ કોરોના 2 પોઝીટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ છે. આ વચ્ચે છેલ્લા 15 દિવસથી રાજ્યમાં દરરરોજ 300 થી વધુ કેસો આવી રહ્યા છે, જેમાં હવે રાજ્યના આણંદ જિલ્લામાં વધુ કોરોના 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. આ બંને કેસો જીલ્લાના કોરોના એપીસેન્ટર એવા ખંભાતમાં નોંધાયા છે,  આજે સામે આવેલા 2 પોઝીટીવ કેસમાં ખંભાતના 1 પુરુષ અને 1 […]

Gujarat Others
0c0821695ddd05297a6774e29f1d12e5 2 આણંદ/ ખંભાતમાં વધુ કોરોના 2 પોઝીટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ છે. આ વચ્ચે છેલ્લા 15 દિવસથી રાજ્યમાં દરરરોજ 300 થી વધુ કેસો આવી રહ્યા છે, જેમાં હવે રાજ્યના આણંદ જિલ્લામાં વધુ કોરોના 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. આ બંને કેસો જીલ્લાના કોરોના એપીસેન્ટર એવા ખંભાતમાં નોંધાયા છે, 

આજે સામે આવેલા 2 પોઝીટીવ કેસમાં ખંભાતના 1 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ કે, આણંદ જિલ્લામાં અત્યારસુધીમાં કોરોના કેસનો આંક 89 પર પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.