Not Set/ આમ આદમી પાર્ટીના 27 ધારાસભ્યોના સભ્યપદ પર ખતરો

દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના ઘરમાં જ ડખો ઉભો થયો છે. આમ આદમી પાર્ટીના 27 ધારાસભ્યોના સભ્યપદ પર ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આપના 27 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની અરજી ચુંટણી પંચને આપી દીધી છે. આ ધારાસભ્યો લાભ ખાટવાના મામલામાં ફસાયા છે. આ ધારાસભ્યો જુદી જુદી હોસ્પિટલોમાં આરોગ્ય કલ્યાણ સમિતિના […]

India

દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના ઘરમાં જ ડખો ઉભો થયો છે. આમ આદમી પાર્ટીના 27 ધારાસભ્યોના સભ્યપદ પર ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આપના 27 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની અરજી ચુંટણી પંચને આપી દીધી છે. આ ધારાસભ્યો લાભ ખાટવાના મામલામાં ફસાયા છે. આ ધારાસભ્યો જુદી જુદી હોસ્પિટલોમાં આરોગ્ય કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા. આ 27 ધારાસભ્યોમાં સંસદીય સચિવના મામલામાં ફસાયેલા કેટલાક ધારાસભ્ય પણ છે.. રાષ્ટ્રપતિએ ચુંટણી પંચને આ મામલાની તપાસ માટે કહ્યું છે.