Breaking News/ ઇડરના સપતેશ્વર પાસે સાબરમતી નદીમાં યુવક મોત, દાવડ ગામનો યુવાન મિત્રો સાથે નદીમાં ન્હાવા પડ્યો હતો, સાબરમતી નદીમાં ડૂબતા 15 વર્ષીય યુવકનું થયું મોત, ફાયર વિભાગ અને જાદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, ફાયર વિભાગે શોધખોળ બાદ યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો, મૃતદેહને પીએમ માટે દાવડ સરકારી દવાખાને ખસેડાયો, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી  

Breaking News
Breaking News