Not Set/ ઓ.પન્નીરસેલ્વમે કરી રાજ્યપાલ સાથે મુલાકાત, કહ્યું ન્યાય જલ્દી મળશે

ચેન્નઇઃ તમિલનાડૂમાં સત્તારૂઢ અન્નાદ્રમુકની અંદર વધતી જતી આંતરીક કલેહ અને રાજકીય સ્થિતિ વચ્ચે કાર્યવાહક મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ સાથે મુલાકાત કરી હતી. શશિકલાની પણ આજે રાજ્યપાલ સાથે મુલાકાત થવાની છે. પરંતુ તેમને બાદમાં સમય આપવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે, અન્નાદ્રમુકના જૂથ સાથે જોડાયેલા લોકો ઇચ્છી રહ્યા છે કે, શશિકલા શપથ ગ્રહણ સમારોહ જલ્દી […]

India
phpThumb generated thumbnail 1 ઓ.પન્નીરસેલ્વમે કરી રાજ્યપાલ સાથે મુલાકાત, કહ્યું ન્યાય જલ્દી મળશે

ચેન્નઇઃ તમિલનાડૂમાં સત્તારૂઢ અન્નાદ્રમુકની અંદર વધતી જતી આંતરીક કલેહ અને રાજકીય સ્થિતિ વચ્ચે કાર્યવાહક મુખ્યમંત્રી ઓ.પન્નીરસેલ્વમે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ સાથે મુલાકાત કરી હતી. શશિકલાની પણ આજે રાજ્યપાલ સાથે મુલાકાત થવાની છે. પરંતુ તેમને બાદમાં સમય આપવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે, અન્નાદ્રમુકના જૂથ સાથે જોડાયેલા લોકો ઇચ્છી રહ્યા છે કે, શશિકલા શપથ ગ્રહણ સમારોહ જલ્દી કરે. શશિકલા જૂથના નેતા આરએસ નવનીત કૃષ્ણાએ જણાવ્યું હતું કે, પન્નીરસેલ્વમ નિશાન સાધતા જણાવ્યું હતું કે, સ્વાર્થી ગણાવ્યા હતા. બીજી તરફ શશિકલા કેમ્પના નેતા થંબીદુરાઇએ પ્રધામંત્રી સાથે મુલાકાત કરીને પોતાનો પક્ષ રાખ્યો હતો.