Not Set/ કચ્છ – આજે ફરી મળ્યા 22 ચરસના પેકેટ, 3 દિવસમાં 88 પેકેટ સાથે ટોટલ પહોંચ્યો 800 પાર…

કચ્છનાં દરિયામાંથી ચરસ મળવાનો મામલો વધુ સંગીન બનતો જાય છે અને આજે ફરી કચ્છના દરિયાકાંઠેથી ચરસના વધુ 22 પેકેટ મળ્યા છે. 3 દિવસમાં કોસ્ટગાર્ડ દ્વારા 88 પેકેટ શોધાયા હોવાનું સામે આવી રહ્યું છે.  અબડાસા અને માંડવીના દરિયામાંથી ચરસ મળી આવ્યું હોવાનો આ પહેલો કિસ્સો નથી. હજી પણ સેના દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે. કોસ્ટગાર્ડ દ્વારા કચ્છના દરિયામાંથી ચરસ શોધાયું છે અને જખૌ […]

Gujarat Others
2798278468b39a8f3c3bf78053cd914d કચ્છ - આજે ફરી મળ્યા 22 ચરસના પેકેટ, 3 દિવસમાં 88 પેકેટ સાથે ટોટલ પહોંચ્યો 800 પાર...

કચ્છનાં દરિયામાંથી ચરસ મળવાનો મામલો વધુ સંગીન બનતો જાય છે અને આજે ફરી કચ્છના દરિયાકાંઠેથી ચરસના વધુ 22 પેકેટ મળ્યા છે. 3 દિવસમાં કોસ્ટગાર્ડ દ્વારા 88 પેકેટ શોધાયા હોવાનું સામે આવી રહ્યું છે.  અબડાસા અને માંડવીના દરિયામાંથી ચરસ મળી આવ્યું હોવાનો આ પહેલો કિસ્સો નથી. હજી પણ સેના દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે. કોસ્ટગાર્ડ દ્વારા કચ્છના દરિયામાંથી ચરસ શોધાયું છે અને જખૌ કોસ્ટગાર્ડની દિલધડક કામગીરી સામે આવે છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધી 800થી વધુ ચરસનાં પેકેટ મળી આવ્યા છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews