unseasonal Rain in Gujarat/ ગુજરાતમાં ફરીથી માવઠાની શક્યતા, આ તારીખે વરસાદ પડી શકે છે…

Gujarat Weather News: ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા જણાઈ રહી છે. આગામી દિવસોમાં માવઠાથી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતમાં માવઠાના વાદળો ફરી ઘેરાયા છે. 11 થી 13 એપ્રિલે કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે. ખેડૂતો માટે […]

Gujarat
Beginners guide to 2024 04 08T112822.939 ગુજરાતમાં ફરીથી માવઠાની શક્યતા, આ તારીખે વરસાદ પડી શકે છે...

Gujarat Weather News: ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા જણાઈ રહી છે. આગામી દિવસોમાં માવઠાથી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાતમાં માવઠાના વાદળો ફરી ઘેરાયા છે. 11 થી 13 એપ્રિલે કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે. ખેડૂતો માટે દિશા નિર્દેશો જાહેર કરાયા છે. ખેતપેદાશો યોગ્ય રીતે સાચવવા સૂચના આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિદ્ધપુરમાં વેપારી પાસેથી ખંડણી માંગતા પોલીસ ફરિયાદ

આ પણ વાંચો: ખારાઘોડા ફેક્ટરીમાં સર્જાયેલ દુર્ઘટનામાં વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ