Breaking News/ કડી પોલીસ સ્ટેશનના PI અને PSI સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ, SMC દ્વારા કરાયેલ દારૂની રેડ મામલે 5 પોલીસકર્મી સસ્પેન્ડ, SMC દ્વારા બે દિવસ અગાઉ ઝડપ્યો હતો વિદેશી દારૂનો જથ્થો, ફરજમાં બેદરકારી દાખવવા બદલ લેવામાં આવ્યા પગલાં, કડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા, મહેસાણા જીલ્લા પોલીસ વડાએ કર્યા 5 પોલીસકર્મીને સસ્પેન્ડ  

Breaking News
Breaking News