Not Set/ કાશ્મીરના હાજિનમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો

નોર્થ કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના હાજિન વિસ્તારમાં રવિવારે સવારે સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો છે. આ આતંકી લશ્કરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેની પાસેથી ગ્રેનેડ, રાઇફલ અને પાકિસ્તાની કરન્સી મળી છે.આર્મીના 9 પેરા, સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આતંકીઓને ઘેરી લીધા.તેમને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું તો આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.જો […]

Top Stories
Kashmir Encounter AP કાશ્મીરના હાજિનમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો

નોર્થ કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના હાજિન વિસ્તારમાં રવિવારે સવારે સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો છે. આ આતંકી લશ્કરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેની પાસેથી ગ્રેનેડ, રાઇફલ અને પાકિસ્તાની કરન્સી મળી છે.આર્મીના 9 પેરા, સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આતંકીઓને ઘેરી લીધા.તેમને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું તો આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.જો કે, આ વિસ્તારમાં હજુ બે આતંકી છુપાયેલા હોવાનો અહેવાલ મળી રહ્યો છે