Photos/ ખભા પર હાથ રાખીને હસ્યા બિડેન તો પીએમ મોદી તેમનો હાથ પકડીને કર્યું આવું…

પીએમ મોદી અને જો બિડેન પ્રથમ સત્ર પહેલા એકબીજાને મળીને ખૂબ જ ખુશ દેખાતા હતા. આ દરમિયાન જ્યારે બિડેન પીએમ મોદીના ખભા પર હાથ મૂકીને હસ્યા તો પીએમ મોદી….

Top Stories Photo Gallery
પીએમ મોદી

ઇન્ડોનેશિયાના બાલીમાં 15 નવેમ્બરથી G-20 સમિટ શરૂ થઈ છે. પ્રથમ સત્રમાં G-20 નેતાઓ વચ્ચે ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પર ચર્ચા થઈ હતી. આમાં પીએમ મોદી એ કહ્યું- ભારતે હંમેશા કહ્યું છે કે આપણે યુક્રેનમાં યુદ્ધવિરામ અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનો માર્ગ શોધવો પડશે. છેલ્લી સદીમાં બીજા વિશ્વ યુદ્ધે તબાહી મચાવી હતી. જો કે તે સમયના નેતાઓએ શાંતિનો માર્ગ શોધવા ગંભીર પ્રયાસો કર્યા હતા. પણ હવે આપણો વારો છે.

modi with emanuuel macron ખભા પર હાથ રાખીને હસ્યા બિડેન તો પીએમ મોદી તેમનો હાથ પકડીને કર્યું આવું...

પીએમ મોદી અને જો બિડેન પ્રથમ સત્ર પહેલા એકબીજાને મળીને ખૂબ જ ખુશ દેખાતા હતા. આ દરમિયાન જ્યારે બિડેન પીએમ મોદીના ખભા પર હાથ મૂકીને હસ્યા તો પીએમ મોદી પણ તેમનો હાથ પકડીને જોરથી હસી પડ્યા હતા.

rishi sunak with modi ખભા પર હાથ રાખીને હસ્યા બિડેન તો પીએમ મોદી તેમનો હાથ પકડીને કર્યું આવું...

G-20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ ખૂબ ઉષ્માભર્યું મુલાકાત કરી હતી. બંને લાંબા સમય સુધી કોઈને કોઈ મુદ્દા પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

modi in g 20 meeting ખભા પર હાથ રાખીને હસ્યા બિડેન તો પીએમ મોદી તેમનો હાથ પકડીને કર્યું આવું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટ દરમિયાન તાજેતરમાં બ્રિટનના નવા વડાપ્રધાન બનેલા ઋષિ સુનકને મળ્યા. મીટિંગ દરમિયાન બંનેએ લાંબા સમય સુધી વાત કરી. વાપને જણાવી દઈએ કે, ઋષિ સુનક ભારતીય મૂળના છે.

G-20 સમિટના પ્રથમ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બિડેન એકસાથે બેઠા જોવા મળ્યા હતા. તે જ સમયે, ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ પીએમ મોદીની પાછળ દેખાયા.

g 20 meeting ખભા પર હાથ રાખીને હસ્યા બિડેન તો પીએમ મોદી તેમનો હાથ પકડીને કર્યું આવું...

G-20 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 8 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને રોકવા અને શાંતિનો માર્ગ શોધવાનો આગ્રહ કર્યો હતો. જણાવી દઈએ કે આ વખતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કોન્ફરન્સમાં આવ્યા નથી.

modi in g 20 ખભા પર હાથ રાખીને હસ્યા બિડેન તો પીએમ મોદી તેમનો હાથ પકડીને કર્યું આવું...

આ પહેલા સોમવારે રાત્રે જ્યારે પીએમ મોદી ઈન્ડોનેશિયાના બાલી પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભારતીય લોકો ત્યાં હાજર હતા. આ દરમિયાન લોકોએ ફિલ્મ ‘નામ’ના ગીત – ચિઠ્ઠી આયી હૈ, આયી હૈ, ચિઠ્ઠી આયી હૈ પર તાળીઓ પાડી અને ગુંજન કર્યું.

modi welcome in g 20 summitt ખભા પર હાથ રાખીને હસ્યા બિડેન તો પીએમ મોદી તેમનો હાથ પકડીને કર્યું આવું...

અપને જણાવી દઈએ કે આ પહેલા જ્યારે પીએમ મોદી ઈન્ડોનેશિયાના બાલી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે પરંપરાગત પોશાકમાં સ્થાનિક લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મોદીએ ત્યાંના લોકોને હાથ જોડીને અભિવાદન પણ કર્યું હતું.

g 20 summitt ખભા પર હાથ રાખીને હસ્યા બિડેન તો પીએમ મોદી તેમનો હાથ પકડીને કર્યું આવું...

પીએમ મોદી મંગળવારે બપોરે લગભગ 2:30 વાગ્યે ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકોને મળશે. 45 કલાકના પ્રવાસ દરમિયાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. જો કે હજુ સુધી બંને દેશોએ આ બેઠક અંગે કંઈ કહ્યું નથી.

modi g 20 summit ખભા પર હાથ રાખીને હસ્યા બિડેન તો પીએમ મોદી તેમનો હાથ પકડીને કર્યું આવું...

45 કલાકના પ્રવાસ દરમિયાન પીએમ મોદી 20 કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ 10 થી વધુ નેતાઓને મળશે. જણાવી દઈએ કે બીજું સત્ર બપોરે 11:30 વાગ્યે શરૂ થશે, જેમાં સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: વિશ્વની વસ્તી આજે થશે 8 અબજને પાર, 2023માં ભારત ચીનને પછાડી બનશે વસ્તીમાં નંબર વન

આ પણ વાંચો:મિઝોરમમાં પથ્થરની ખાણ ધરાશાયી થતા 8 લોકોના મોત,4ની શોધખોળ ચાલુ,બચાવ કામગીરી પુરજોશમાં

આ પણ વાંચો:યુક્રેનમાં યુદ્ધવિરામ માટે માર્ગ શોધવો પડશે : PM મોદી